Genesis 27:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મને પસંદ છે તેવું સ્વાદિષ્ટ ભોજન મારે માટે તૈયાર કર અને મારી પાસે લાવ કે, તે હું ખાઉં અને હું મરણ પામું તે પહેલાં તને આશીર્વાદ આપું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને મારે માટે મને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવ, જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં તને આશિષ આપું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું તું મારે માટે તૈયાર કર, ને મારી પાસે લાવ કે, હું ખાઉં, અને મરવા અગાઉ મારો જીવ તને આશીર્વાદ આપે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીને માંરા માંટે લઈ આવ. જેથી હું ખાઉં અને મરતાં પહેલાં તને આશીર્વાદ આપું.”