Genesis 27:45 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે અને તેને તેં જે કર્યું છે તે ભૂલી જાય, ત્યારે હું તને ત્યાંથી બોલાવીશ. શા માટે હું તમને બન્નેને એક જ દિવસે ગુમાવું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારા ભાઈનો ક્રોધ ઊતરી જાય અને તેં જે કર્યું છે તે તે વીસરી જાય ત્યારે હું તને ત્યાંથી બોલાવી લઈશ. મારે તમને બન્નેને એક જ દિવસે ગુમાવવા નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે, ને તેને તેં જે કર્યું છે તે તે વીસરી જાય, ત્યારે હું તને ત્યાંથી તેડાવીશ; એક જ દિવસે તમ બન્નેથી હું કેમ વિયોગી થાઉં?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા સમય પછી તેં જે કાંઈ કર્યુ છે તે તારો ભાઈ ભૂલી જશે પછી હું તને તેડાવી લઈશ. હું એક જ દિવસે તમને બન્નેને ગુમાંવવા માંગતી નથી.”