Genesis 27:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે જયારે ઇસહાક તેના દીકરા એસાવની સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ તે સાંભળ્યું હતું. એસાવ શિકાર કરી લાવવા માટે જંગલમાં ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇસ્હાક પોતાના પુત્ર એસાવ સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ પણ તે વાત સાંભળી. પછી એસાવ શિકાર મારી લાવવા જંગલમાં ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇસહાક તેના દિકરા એસાવની સાથે બોલતો હતો, ત્યારે રિબકાએ સાંભળ્યું. અને એસાવ શિકાર મારી લાવવા માટે જંગલમાં ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે એસાવ શિકાર કરવા ગયો. રિબકાએ તે વાતો સાંભળી હતી, જે ઇસહાકે પોતાના પુત્ર એસાવ સાથે કરી હતી.