Genesis 27:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'તું શિકાર લાવીને મારે સારુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, કે હું તે ખાઉં અને હું મરણ પામું તે અગાઉ ઈશ્વરની હજૂરમાં તને આશીર્વાદ આપું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
‘શિકાર મારી લાવીને મારે માટે સ્વાદિષ્ટ વાનગી બનાવ. જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં હું તને પ્રભુની સમક્ષતામાં આશિષ આપું.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
‘તું શિકાર કરી લાવીને મારે માટે સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કર કે, હું ખાઉં, ને મરવા અગાઉ યહોવાની આગળ હું તને આશીર્વાદ આપું.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા પિતાએ કહ્યું, ‘માંરા ખાવા માંટે શિકાર કરીને કંઈક લઈ આવ, અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, જેથી હું ખાઉં અને મરતાં પહેલાં દેવની સાક્ષીએ તને આશીર્વાદ આપું.’