Genesis 27:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું આપણાં ટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાં લવારાં મારી પાસે લઈ આવ. તેનું હું તારા પિતાને ભાવતું સ્વાદિષ્ટ ભોજન તેમને માટે બનાવી આપીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ટોળામાં જા ને તેમાંથી મારી પાસે બે સારાં લવારાં લઈ આવ, જેથી તારા પિતાને ભાવે છે તેવી સ્વાદિષ્ટ વાનગી હું બનાવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે તું ટોળામાં જા, ને તેમાંથી બકરીનાં બે સારાં લવારાં મારી પાસે લાવ; અને તેઓનું તારા પિતાને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું હું તેમને માટે તૈયાર કરીશ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આપણી બકરીઓનાં ઝુંડમાં જા અને બે સરસ લવારાં માંરી પાસે લઈ આવ. જેથી હું તેમાંથી તારા પિતાને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવીશ.
Recommended Reading