Genesis 29:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી લાબાને યાકૂબને કહ્યું, "તું મારો સંબંધી છે, તે માટે તારે મારા કામકાજ મફત કરવા જોઈએ નહિ. મને કહે, તું કેટલું વેતન લઈશ?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી લાબાને યાકોબને કહ્યું, “તું મારો સગો હોવાથી તું મારું કામ મફતમાં કરે તે વાજબી નથી. તેથી તું કેટલું વેતન લઈશ તે કહે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લાબાને યાકૂબને કહ્યું, “તું મારો ભાઈ છે, તેથી તારે મારી ચાકરી મફત કરવી ઘટે શું? હું તને શું આપું તે મને કહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસ લાબાને યાકૂબને કહ્યું, “તું અમાંરે ત્યાં મફતમાં કામ કરતો રહે તે શું યોગ્ય છે? તમે સંબંધી છો, ગુલામ નહિ, બોલો, હું તમને શી મજૂરી આપું?”