Genesis 29:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાબાને કહ્યું, "બીજા કોઈને હું મારી દીકરી આપું તેના કરતાં હું તેને આપું તે સારું છે. મારી સાથે રહે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાબાને કહ્યું, “હું એનાં લગ્ન કોઈ પારકા માણસ સાથે કરાવું તેના કરતાં તારી સાથે કરાવું તે સારું છે. તું મારી સાથે રહે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લાબાને કહ્યું, “બીજા માણસને આપવા કરતાં તેને તને આપવી સારી છે. તું મારી સાથે રહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લાબાને કહ્યું, “હું એને બીજા કોઈની સાથે પરણાવું તેના કરતાં તારી સાથે પરણાવું તે એના માંટે સારું છે. તેથી માંરી સાથે રહો.”

Recommended Reading