Genesis 29:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ કહ્યું, "ઘેટાંનાં બધાં ટોળાં અને ભરવાડો એકઠાં નહિ થાય ત્યાં સુધી અમે તેઓને પાણી પીવડાવી શકતા નથી. કૂવા પરથી પથ્થર ખસેડાય તે પછી અમે ઘેટાંને પાણી પીવડાવી શકીએ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેમણે કહ્યું, “બધાં ટોળાં એકઠાં ન થાય અને પથ્થર ગબડાવવામાં ન આવે ત્યાં સુધી અમે પાણી પીવડાવી શકીએ તેમ નથી. કારણ, બધાં ટોળાં એકઠાં થયા પછી જ અમે ઘેટાંને પાણી પીવડાવીએ છીએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ બોલ્યા, “સર્વ ટોળાં એકઠાં થાય, ને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવવામાં આવે, ત્યાં સુધી તે અમારાથી થાય એવું નથી. તે પછી અમે ઘેટાંને પાઈએ છીએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તે ઘેટાંપાળકે કહ્યું, “જયાંસુધી બધાં ઘેટાંનાં ટોળાં ભેગા થાય નહિ ત્યાં સુધી અમે એમ કરી શકીએ નહિ, બધા ટોળાં ભેગાં થાય તે પછી જ કૂવાના મુખ પરથી પથ્થર હઠાવીશું અને બધા ઘેટાં પાણી પીશે.”