Genesis 29:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબ હજી તેમની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી પહોંચી. કારણ, તે તેમને ચારવાનું કામ કરતી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે તેઓની સાથે બોલતો હતો, એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબ ઘેટાંપાળકો સાથે વાત કરતો હતો ત્યારે જ રાહેલ પોતાનાં પિતાનાં ઘેટાં સાથે આવી. (રાહેલનું કામ ઘેટાં ચારવાનું હતું.)