Genesis 3:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવા ઈશ્વરે આદમને હાંક મારી કે, "તું ક્યાં છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ પ્રભુ પરમેશ્વરે પુરુષને હાંક મારીને કહ્યું, “તું કયાં છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવા ઈશ્વરે આદમને હાંક મારીને કહ્યું, “તું ક્યાં છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા દેવે બૂમ માંરીને મનુષ્યને પૂછયું, “તું કયાં છે?”