Genesis 30:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે લેઆનું સાંભળ્યું અને તે ગર્ભવતી થઈ. તેણે યાકૂબના પાંચમા દીકરાને જન્મ આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે લેઆહની વિનંતી સાંભળી અને તે ગર્ભવતી થઈ અને યાકોબથી તેને પાંચમો પુત્ર જન્મ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઈશ્વરે લેઆનું સાંભળ્યું, ને તે ગર્ભવતી થઈ, ને તેના પેટનો યાકૂબને પાંચમો દીકરો થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી દેવે લેઆહને ફરીથી ગર્ભવતી થવા દીધી. તેણે યાકૂબના પાંચમાં પુત્રને જન્મ આપ્યો.