Genesis 30:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, "મને વિદાય કર, કે જેથી હું મારો દેશ, એટલે મારા પોતાના ઘરે જાઉં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાહેલે યોસેફને જન્મ આપ્યો ત્યાર પછી યાકોબે લાબાનને કહ્યું, “હવે મને વિદાય કરો કે હું મારા દેશમાં એટલે મારા વતનમાં જાઉં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયુમ કે રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, “મને વિદાય કર કે, હું સ્વદેશ, એટલે મારા વતનમાં, જાઉં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફના જન્મ પછી યાકૂબે લાબાનને કહ્યું, “હવે મને માંરે ઘેર જવા દો.