Genesis 30:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે કહ્યું, "તું, મારી દાસી બિલ્હાની પાસે જા કે જેથી તે તારા સંબંધથી બાળકોને જન્મ આપે અને તેનાથી હું બાળકો મેળવી શકું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે રાહેલે કહ્યું, “તમે મારી આ દાસી બિલ્હા સાથે સમાગમ કરો જેથી તે મારે માટે બાળકોને જન્મ આપે અને એમ તેની મારફતે હું માતા બની શકું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રાહેલે કહ્યું, “જો, મારી દાસી બિલ્હાની પાસે તું જા કે, તે મારે ખોળે જન્મ આપે, ને તેનાથી મને પણ છોકરાં થાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે રાહેલે કહ્યું, “તમે માંરી દાસી બિલ્હાહને તો લઈ શકો છો ને? તમે એને ઋતુદાન કરો એટલે એ માંરા માંટે બાળકને જન્મ આપશે. પછી એના માંરફતે હું માં થઈશ.”