Genesis 30:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ડાળીઓ આગળ ઘેટાંબકરાં ગર્ભધારણ કરતાં હતાં પછી તેઓએ પટ્ટાદાર, છાંટવાળાં તથા ટપકાંવાળાં બચ્ચાંઓને જન્મ આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેલી સોટીઓ સામે સંવનન કરતાં ગર્ભાધાન થાય એટલે તેમને કાબરચીતરાં, ચટાપટાવાળાં અને ટપકાંવાળાં બચ્ચાં જનમતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને [ખોસેલી] ડાળીઓ આગળ ઢોરો ગર્ભધારણ કરતાં હતાં. ને તેઓને પટાદાર, છાંટવાળાં, તથા ટપકાંવાળાં બચ્ચાં થયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી જયારે બકરીઓ ડાળીઓની પાસે સવાણે આવતી એટલે તેમને કાબરચીતરાં ચટાપટાવાળાં અને ટપકાંવાળાં અને કાળા બચ્ચાં અવતર્યા.