Genesis 30:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે ટોળાંમાંના સશક્ત પ્રાણી સંવનન કરતાં ત્યારે યાકૂબ તે ડાળીઓ ટોળાંની નજરો આગળ ખાડામાં મૂકતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે જ્યારે ટોળામાંનાં હૃષ્ટપુષ્ટ ઘેટાંબકરાં સંવનન કરતાં ત્યારે તે તેમની સામે પેલા હવાડા આગળ પેલી સોટીઓ મૂક્તો, જેથી એ સોટીઓ સામે તેમનું ગર્ભાધાન થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે જયારે ટોળાંમાંનાં જબરાં સવાણે આવતાં, ત્યારે યાકૂબ તે ડાળીઓ ઢોરની આગળ નીકોમાં મૂકતો કે, તેઓ ડાળીઓની આગળ ગર્ભધારણ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે જયારે ટોળામાંનાં મજબૂત ઘેટાંબકરાં જોતા ત્યારે તે તેમની આગળ નીકોમાં અને હવાડાઓમાં પેલી સોટીઓ મૂકતો, જેથી તેઓ સોટીઓ આગળ ગર્ભધાન કરે;