Genesis 30:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાહેલે કહ્યું, "મેં મારી બહેન સાથે જબરદસ્ત લડાઈ લડી છે અને હું જીતી છું." તેણે તેનું નામ 'નફતાલી' પાડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે રાહેલે કહ્યું “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે અને હું જીત પામી છું.” આથી તેણે તેનું નામ નાફતાલી (બાથ ભીડી છે) પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે ને હું જય પામી છું.” માટે તેણે તેનું નામ નફતાલી પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાહેલે કહ્યું, “મેં માંરી બહેન સાથે મુકાબલામાં ભારે લડત આપી છે. અને મને વિજય મળ્યો છે.” એથી તેણે એ પુત્રનું નામ નફતાલી રાખ્યું.