Genesis 31:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, 'યાકૂબ.' મેં કહ્યું, 'હું આ રહ્યો.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકોબ!’ મેં જવાબ આપ્યો, ‘હું આ રહ્યો!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, “યાકૂબ, ” અને મેં કહ્યું, “હું આ રહ્યો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ!’ “એટલે મેં કહ્યું, ‘જી!’