Genesis 31:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાહેલે તથા લેઆએ તેને ઉત્તર આપ્યો, "શું અમારા પિતાના ઘરમાં અમારે સારુ કંઈ હિસ્સો કે વારસો છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાહેલ અને લેઆહે યાકોબને જવાબ આપ્યો, “અમારે અમારા પિતા પાસેથી વારસામાં મેળવવાનું કયાં કંઈ બાકી રહ્યું છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રાહેલ તથા લેઆ તેને ઉત્તર આપીને બોલી, “શું અમારા પિતાના ઘરમાં અમારે માટે કંઈ હિસ્સો કે વારસો છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે રાહેલ અને લેઆહે જવાબ આપ્યો, “અમાંરા પિતા પાસે તેમના મૃત્યુ પછી અમને વારસામાં આપવા કશું બાકી રહ્યું છે ખરું?”