Genesis 31:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે તો જાણે પરદેશી હોઈએ એવો વ્યવહાર તે અમારા પ્રત્યે દાખવે છે. તેમણે અમને વેચી દઈને એના બદલામાં મળેલી બધી સંપત્તિનો ઉપભોગ તે જ કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું અમે તેમની આગળ પરદેશી સરખી નથી ગણાતી? કેમ કે તેમણે અમને વેચી દીધી છે, ને અમારા પૈસા પણ તમામ ખાઈ ગયા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેણે અમાંરી સાથે એક અજાણ્યા વ્યકિત જેવું વર્તન કર્યુ છે. તેણે અમને તમાંરી પાસે વેચી દીધા છે અને બધા પૈસા ખચીર્ નાખ્યાં છે જે અમાંરા હોવા જોઇએ.