Genesis 31:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી, તે સર્વ અમારી તથા અમારા બાળકોની છે. તો પછી હવે, ઈશ્વરે તમને જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમારા પિતા પાસેથી ઈશ્વરે લઈ લીધેલી આ બધી સંપત્તિ હવે આપણી અને આપણાં સંતાનોની છે. માટે ઈશ્વરે તમને જે કહ્યું હોય તે પ્રમાણે કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી છે, તે સર્વ અમારી તથા અમારા છોકરાઓની છે, માટે હવે ઈશ્વરે જે સર્વ તમને કહ્યું છે તે કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે તે બધી જ સંપત્તિ અમાંરા પિતા પાસેથી લઈ લીધી છે, તે બધી અમાંરી છે, અને અમાંરાં બાળકોની છે; માંટે દેવે જે કરવા માંટે કહ્યું છે તે જ તમે કરો.”