Genesis 31:18 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કનાન દેશમાં તેના પિતા ઇસહાકની પાસે જવા માટે પોતાનાં સર્વ ઢોર તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે તેને પ્રાપ્ત થયેલાં ઢોર જે પાદાનારામમાં તેણે સંપાદન કર્યાં હતાં, તે લઈને તે ચાલ્યો ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે તેના પિતા જયાં રહેતા હતા તે કનાન દેશમાં મેસોપોટામિયામાં જે કાંઈ મળ્યું હતું તે બધું લઈને, પોતાનાં બધાં ઢોરને હાંકતો હાંકતો પોતાના પિતા ઇસહાકને મળવા નીકળી પડયો.