Genesis 31:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાબાને યાકૂબને કહ્યું, "આ તેં શું કર્યું છે, તેં મને છેતર્યો અને લડાઈમાં પકડેલા કેદીઓની જેમ મારી દીકરીઓને તું લઈ જાય છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાબાને યાકોબને કહ્યું, “તેં શા માટે મને છેતર્યો છે? યુદ્ધમાં પકડી જવામાં આવેલી સ્ત્રીઓની જેમ તું શા માટે મારી પુત્રીઓને ઉઠાવી લાવ્યો છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લાબાને યાકૂબને કહ્યું, “તું મારી પાસેથી છાનોમાનો નાસી ગયો, ને તરવારે લૂંટી લીધી હોય તેની માફક મારી દીકરીઓને લઈ ગયો છે એ તેં કેવું કર્યું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લાબાને યાકૂબને કહ્યું, “તેં માંરી સાથે દગો શા માંટે કર્યો? અને તું માંરી પુત્રીઓને યુદ્વમાં પકડાયેલી હોય તેમ શા માંટે લઈ જાય છે?”