Genesis 31:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દિવસે તાપથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થયો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં દિવસે ગરમી અને રાત્રે ઠંડી વેઠી છે અને મારી ઊંઘ પણ જતી કરી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દિવસે તડકાથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થતો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દિવસના સખત તાપથી અને રાતની સખત ઠંડીથી હું થાકી ગયો હતો. તેથી કાતિલ ઠંડી રાત્રિઓને લીધે હું સૂઇ શકતો નહોતો.