Genesis 31:46 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબે તેના સંબંધીઓને કહ્યું, "પથ્થર એકઠા કરો." તેથી તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો. પછી તેઓએ તે ઢગલા પાસે ખાધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પોતાના સંબંધીજનોને પથ્થરો લાવીને ઢગલો કરવા કહ્યું એટલે તેમણે પથ્થરનો ઢગલો કર્યો. પછી તેમણે પથ્થરના ઢગલા પાસે ભોજન લીધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબે તેના ભાઈઓને કહ્યું, “પથ્થર એકઠા કરો;” અને તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો; અને તેઓએ તે ઢગલા પાસે ખાધું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે પોતાના માંણસોને પથ્થરા ભેગા કરવા માંટે કહ્યું. તેમણે પથ્થરા ભેગા કરીને એક ઢગલો કર્યો. અને તે ઢગલા પાસે બેસીને તેમણે ભોજન કર્યુ.