Genesis 32:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રીસ દૂધ આપતી ઊંટડીઓ અને તેમનાં બચ્ચાં, ચાલીસ ગાયો અને દસ આખલા, વીસ ગધેડીઓ અને દસ ગધેડા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રીસ દૂઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, તથા ચાળીસ ગાય તથા દશ ગોધા, ને વીસ ગધેડી તથા તેઓનાં બચ્ચાં સહિત, તથા ચાળીસ ગાય તથા દશ ગોધા, ને વીસ ગધેડી તથા તેઓના દશ વછેરા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઊઁટડીઓ 30, તેઓના બચ્ચાં સાથે, તથા 40 ગાયો અને 10 ગોધાઓ, 20 ગધેડીઓ અને 10 વછેરા.