Genesis 32:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ સર્વના જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં અને તેના દાસોને કહ્યું, "તમે મારી આગળ જાઓ અને દરેક ટોળાંઓની વચ્ચે અંતર રાખો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે આ બધાનાં જુદાં જુદાં ટોળાં બનાવીને પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “તમે મારી આગળ આગળ ચાલો, અને ટોળાની વચમાં અંતર રાખજો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ સર્વનાં જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં. અને તેણે તેના દાસોને કહ્યું, “તમે મારી આગળ પાર ઊતરો, ને ટોળાંની વચ્ચે અંતર રાખો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધાં તેણે જુદાં જુદાં ટોળાંમાં પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “માંરી આગળ ચાલો, અને એક ટોળાં અને બીજા ટોળાં વચ્ચે જગ્યા રાખજો.”