Genesis 32:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પોતાની પત્નીઓ અને બાળકો તથા બધી માલમતાને નદીને પેલે પાર મોકલી આપ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેઓને લઈને તેઓને નદીની પાર મોકલ્યાં. તથા જે સર્વ તનાં હતાં તેઓને પણ મોકલ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબે પોતાની પત્નીઓ અને બાળકોને તેમજ પોતાની બધી મતાને નદીની પાર મોકલી દીધાં અને તે એકલો રહી ગયો.