Genesis 34:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે લેઆથી જન્મેલી યાકૂબની દીકરી દીના તે દેશની સ્ત્રીઓને મળવા બહાર ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબ અને લેઆહની પુત્રી દીના તે દેશની સ્ત્રીઓને મળવા નીકળી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લેઆની દીકરી દીના જે તેને યાકૂબથી થઈ હતી, તે તે દેશની સ્‍ત્રીઓને મળવા નીકળી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દીનાહ લેઆહ અને યાકૂબની પુત્રી હતી. એક દિવસે તે, એ પ્રદેશની સ્ત્રીઓને મળવા બહાર નીકળી.