Genesis 34:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો સુન્નત કરવા વિષે તમે અમારું ન સાંભળો, તો અમે અમારી બહેનને લઈને ચાલ્યા જઈશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તમે અમારી વાત ન સાંભળો અને સુન્‍નત ન કરાવો તો અમે અમારી પુત્રીને લઈને ચાલ્યા જઈશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો સુન્‍નત કરવા વિષે તમે અમારું ન સાંભળો, તો અમે અમારી કન્યાને લઈને ચાલ્યા જઈશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જો તમે લોકો સુન્નત ન કરાવો, તો અમે લોકો દીનાહને લઈ ચાલ્યા જઈશું.”