Genesis 34:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ હમોરને તથા તેના દીકરા શખેમને તરવારની ધારથી માર્યા અને શખેમના ઘરેથી દીનાને લઈને ચાલ્યા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે હમોરને અને તેના પુત્ર શખેમને પણ તલવારથી મારી નાખ્યા અને શખેમના ઘરમાંથી દીનાને લઈને ચાલ્યા ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ હમોરને તથા તેના દિકરા શખેમને તરવારની ધારથી માર્યા, ને શખેમના ઘેરથી દીનાને લઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દીનાહના ભાઈ શિમયોન અને લેવીએ હમોર અને તેના પુત્ર શખેમને માંરી નાખ્યા. તેઓએ શખેમના ઘરમાંથી દીનાહને બહાર આણી અને તેને લઈને ચાલ્યા ગયા.