Genesis 35:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે જગ્યાએ ઈશ્વરે તેની સાથે વાત કરી હતી ત્યાંથી તેઓ ચાલ્યા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી ઈશ્વર ત્યાંથી ઉપર ચઢી ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જયાં ઈશ્વર તેની સાથે બોલ્યા, ત્યાં આગળ તે તેની પાસેથી ચઢી ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દેવ અંર્તધ્યાન થઈ ગયા.