Genesis 35:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાહેલની દાસી બિલ્હાના દીકરા: દાન તથા નફતાલી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાહેલની દાસી બિલ્હાથી થયેલા પુત્રો: દાન અને નાફતાલી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રાહેલની દાસી બિલ્હાના દિકરા: દાન તથા નફતાલી,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાહેલની દાસી બિલ્હાહને પેટે જન્મેલા બે પુત્રો હતા: દાન અને નફતાલી.