Genesis 35:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેઆહની દાસી ઝિલ્પાથી થયેલા પુત્રો: ગાદ અને આશેર.આ બધા મેસોપોટેમિયામાં થયેલા યાકોબના પુત્રો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લેઆની દાસી ઝિલ્પાના દિકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરઅ જે તેને પાદાનારામમાં થયા તેઓ એ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને લેઆહની દાસી ઝિલ્પાહથી જન્મેલા બે પુત્રો હતા: ગાદ અને આશેર. આ બધા યાકૂબના પુત્રો પાદ્દાંનારામમાં જન્મેલા હતા.