Genesis 36:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એસાવના પુત્રો આ છે: એસાવની પત્ની આદાનો પુત્ર એલિફાઝ અને તેની બીજી પત્ની બાસમાથનો પુત્ર રેઉએલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એસાવના દિકરાઓનાં નામ આ છે: એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસાવના પુત્રોના નામ આ છે: એસાવની પત્ની આદાહનો પુત્ર અલીફાઝ, ને એસાવની પત્ની બાસમાંથનો પુત્ર રેઉએલ.