Genesis 36:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રેઉએલના દીકરા આ છે: નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા અને મિઝ્ઝા. એ એસાવની પત્ની બાસમાથના વંશજો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રેઉએલના દિકરા નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા; એ એસાવની પત્ની બાસમાથના દિકરા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસાવની પત્ની બાસમાંથનો દીકરો રેઉએલ. રેઉએલના પુત્રો નાહાથ, ઝેરાહ, શામ્માંહ અને મિઝઝાહ. આ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે.