Genesis 36:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ઝેરા, શામ્મા, મિઝઝા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એસાવના પુત્ર રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા, મિઝ્ઝા. અદોમ દેશમાં રેઉએલથી થયેલા એ સરદારો છે. તેઓ એસાવની પત્ની બાસમાથના વંશજો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એસાવના દિકરા રેઉએલના દિકરા આ છે: નાહાથ સરદાર, ઝેરા સરદાર, શામ્‍મા સરદાર, મિઝઝા સરદારલ; એ સરદારો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દિકરા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસાવનો પુત્ર રેઉએલ આ પરિવારોનો આદિ પિતા હતો. રેઉએલના પુત્રો નીચે પ્રમાંણે છે: સરદાર નાહાથ, સરદાર ઝેરાહ, સરદાર શામ્માંહ, અને સરદાર મિઝઝાહ, આ અદોમના પ્રદેશમાંના રેઉએલના સરદારો છે. એ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે.