Genesis 36:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસાવના દીકરા અને તેઓના સરદારો આ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ એસાવના પુત્રો તથા સરદારો છે. એસાવ એ જ અદોમ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એસાવના દિકરા ને તેઓના સરદારો એ છે; એસાવ એ જ અદોમ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ એસાવના ઉફેર્ અદોમના પુત્રો છે અને એ સરદારો છે.