Genesis 36:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબોન, અના,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અદોમ દેશના મૂળ વતનીઓ હૂર વંશના સેઈરના પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબયોન, આના, દીશોન, એસેર, દીશાન. તેઓ હૂર વંશના સરદારો અને અદોમ દેશમાં વસેલા સેઈરના પુત્રો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સેઈર હોરીના દિકરા, જે દેશના રહેવાસીઓ હતા, તેઓ આ છે: એટલે લોટાન તથા શોબાલ તથા સિબોન તા અના,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસાવના પહેલાં અદોમમાં હોરી સેઈરના એ પ્રદેશમાં જ વસતા પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દીશાન.