Genesis 36:21 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા દિશોન તથા એસેર તથા દિશાન; એ સરદારો સેઈરના દિકરા જે હોરીઓ હતા તેઓથી અદોમ દેશમાં થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અદોમ પ્રદેશમાંના હોરીઓના આ સરદારો સેઈરના પુત્રો છે.