Genesis 36:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શોબાલના પુત્રો: આલ્વાન, માનાહાથ, એબાલ, સફો અને ઓનામ હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શોબાલના દિકરા આ છે: એટલે આલ્વાન તથા માનાહાથ તથા એબાલ તથા શેફો તથા ઓનામ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ શોબાલના પુત્રો હતા: આલ્વાન, માંનાહાથ, એબાલ, શફો અને ઓનામ.