Genesis 36:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિબોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિબયોનના પુત્રો આયા અને આના હતા. આના વેરાન પ્રદેશમાં પોતાના પિતાનાં ગધેડાં ચરાવતો હતો ત્યારે તેને ગરમ પાણીના ઝરા મળી આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સિબોનના દિકરા આ છે: એટલે આયા તથા અના; જે અનાને પોતાના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાંરાનમાં ઊના ઝરા જડયા, તે જ એ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને સિબઓનના પુત્રો: આયાહ તથા અનાહ છે. અનાહને રણપ્રદેશમાં પોતાના પિતા સિબઓનનાં ગધેડાં ચરાવતાં ગરમ ઝરણાં જડયા હતા.