Genesis 36:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દીશોનના પુત્રો: હેમ્દાન, એશ્બાન, યિથ્રામ અને ખારાન હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દિશોનના દિકરા આ છે: એટલે હેમ્દાન તથા એશ્બાન તથા યિથ્રાન તથા ખરાન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને દીશોનના પુત્રો આ છે: એટલે હેમ્દાન તથા એશ્બાન તથા યિર્થાન તથા ખરાન.