Genesis 36:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એસેરના પુત્રો બિલ્હાન, ઝાઅવાન અને અકાન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એસેરના દિકરા આ છે: એટલે બિલ્હાન તથા ઝાવાન તથા અકાન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ એસેરના પુત્રો આ છે: એટલે બિલ્હાન, ઝાઅવાન તથા અકાન.