Genesis 36:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબોન તથા અના.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હૂર વંશના સરદારો આ છે: લોટાન, શોબાલ, સિબયોન, આના, દીશોન, એસેર અને દીશાન. આ બધા પોતાના ગોત્ર પ્રમાણે સેઈર દેશના હુર વંશના સરદારો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હોરીઓથી જે સરદારો થયા તે આ છે: એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબોન સરદાર, અના સરદાર,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હોરીઓથી જે સરદારો થયા તે આ છે: એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબઓન સરદાર, અનાહ સરદાર.