Genesis 36:3 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન, તેને.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન બાસમાંથ સાથે તેણે લગ્ન કર્યા હતા.