Genesis 36:30 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દિશોન સરદાર, એસેર સરદાર, દિશાન સરદાર; સેઈર દેશના સરદારો પ્રમાણે જે સરદારો હોરીઓથી થયા તે એ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સરદાર દીશોન, સરદાર એસેર અને સરદાર દીશાન. આ સેઈરના પ્રદેશના જાતિવાર હોરીઓના સરદારો છે.