Genesis 36:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો અને તેના શહેરનું નામ દિનહાબા હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેઓરનો પુત્ર બેલા અદોમનો રાજા બન્યો. તેના શહેરનું નામ દીનહાબા હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો, ને તેના શહેરનું નામ દિનહાબા હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અદોમમાં બેઔરના પુત્ર બેલાએ રાજય કર્યુ હતું. તેના પાટનગરનું નામ દીનહાબાહ હતું.