Genesis 36:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આદાએ અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એસાવને કનાનમાં થયેલા પુત્રો આ પ્રમાણે છે: આદાએ એલિફાઝને જન્મ આપ્યો, બાસમાથે રેઉએલને જન્મ આપ્યો અને ઓહલીબામાએ યેઉશ, યાલામ અને કોરાને જન્મ આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આદાને પેટે એસાવને અલિફાઝ થયો; અને બાસમાથને પેટે રેઉએલ થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આદાહને એસાવથી અલીફાઝ અવતર્યો. બાસમાંથને રેઉએલ અવતર્યો,