Genesis 36:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વા, યથેથ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાનાં કુટુંબ અને વસવાટનાં સ્થળ પ્રમાણે એસાવથી થયેલા સરદારોનાં આ નામ છે: તિમ્ના, આલ્વા, યથેથ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એસાવથી જે સરદારો થયા તેઓનાં નામ, પોતપોતાનાં કુટુંબ તથા જગાઓ પ્રમાણે, તેઓનાં નામ આ છે: તિમ્ના સરદાર, આલ્વઅ સરદાર, યથેથ સરદાર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એસાવથી જે સરદારો થયા તેઓનાં નામ, પોતપોતાનાં પરિવાર તથા જગાઓ મુજબ તેઓના નામ આ છે: સરદાર તિમ્ના, સરદાર આલ્વાહ, સરદાર યથેથ,