Genesis 37:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, યૂસફ ખેતરમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. તે માણસે તેને પૂછ્યું, "તું કોને શોધે છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક માણસે તેને તે પ્રદેશમાં ભટક્તો જોઈને પૂછયું, “તું શું શોધે છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને, જુઓ, યૂસફ મેદાનમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. અને તેણે યૂસફને પૂછયું, “તું શું શોધે છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફ શખેમમાં ખોવાઈ ગયો. એક માંણસે તેના ખેતરમાં આમતેમ રખડતો જોયો. તે માંણસે પૂછયું. “તું કોને શોધે છે?”